એક સમાંગ પદાર્થ માટે સંકલન $\int \vec{r} dm = 0$ કયા બિંદુ માટે થાય છે?

  • A
    દ્રવ્યમાન કેન્દ્ર
  • B
    ભૌમિતિક કેન્દ્ર
  • C
    ગુરુત્વકેન્દ્ર
  • D
    ઉગમબિંદુ

Explore More

Similar Questions

બે કણો જેમના દળ $10\,kg$ અને $30\,kg$ છે અને તેમના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i} + \hat{j} + \hat{k}$ અને $-\hat{i} - \hat{j} - \hat{k}$ છે,તો તેમનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે?

Difficult
View Solution

જો દર્શાવ્યા મુજબ વર્તુળાકાર પ્લેટ અને ચોરસ પ્લેટના દ્રવ્યની ઘનતા સમાન હોય,તો સંયુક્ત તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે?

Difficult
View Solution

$U$ આકારના એક સમાન તારની બાજુઓની લંબાઈ $l, 2l$ અને $l$ છે. આકૃતિમાં દરેક ભાગના દ્રવ્યમાન-કેન્દ્રના યામ દર્શાવેલ છે. આ તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રના યામ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતીનો ચોથો ભાગ દર્શાવેલ છે. આ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું કેન્દ્ર $O$ થી અંતર કેટલું છે?

કાર્બન મોનોક્સાઈડના અણુમાં કાર્બન અને ઓક્સિજન પરમાણુઓ વચ્ચેનું અંતર $1.1 \, \mathring A$ છે. જો કાર્બન પરમાણુનું દળ $12 \, a.m.u.$ અને ઓક્સિજન પરમાણુનું દળ $16 \, a.m.u.$ હોય,તો કાર્બન મોનોક્સાઈડના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo